CyberSafe Reels Competition


Theme: 
Online Safety & Digital Wellness

Cyber Safe Reels – Reel Making Competition

Reel Making Competition, a thrilling event designed for all citizens who are eager to explore the art of filmmaking and storytelling. This competition invites all to create and submit original videos and to showcase their creativity, technical skills, and unique perspectives.
Participants can produce videos on a variety of topics, from reels to short stories for purpose of awareness. This competition provides a platform to all to experiment with different styles, techniques, and storytelling methods, encouraging them to express their ideas in dynamic and engaging ways.

Topics

  • Digital arrest fraud (Fedex Parcel Fraud)
  • Investment fraud (Forex Trading/ Crypto currency Investment Fraud)
  • Task fraud
  • Social media related Frauds (Fake identity/ photo morphing / sextortion/ Cyber Bullying/ Cyber Stalking/ unknown messages / unknown links / unknown Friend request, unknown links)
  • Online safety
  •  Cyber Frauds (Cyber Frauds other than mentioned above)

Who Can Participate

Professionals

Students

Cyber Safe Reel Competition: Rules and Regulations

Eligibility

  • The competition is open to all participants, with no restrictions on age, location or background.
  • Participants may enter the competition individually or as part of a team (maximum of three members per team).

Submission Guidelines

  • Reels must be submitted on Instagram.
  • Each participant or team may submit only one reel for the competition.
  • The reel must not exceed 90 seconds in length.
  • Submissions must be made by the specified deadline. Late submissions will not be accepted.
  • Contestants have to upload reels on their profiles and do a submission on cybersanjivani.org & tag accounts of
     1. suratcitypolice
    2. cybersurakshasetu
    3. cybersanjivani
    Send the collaboration request only to Cyber Safe Reels

Content Requirements

  •  Reels must adhere to the competition’s theme, as communicated by the organizers.
  • The content of the reel must be original and created by the participant(s). Plagiarism will result in disqualification.
  • Any content deemed inappropriate, offensive, or harmful will be disqualified at the discretion of the judges. 

Scoring and Awards

  • Each reel will be evaluated and scored by a panel of judges based on the criteria decided for assessment.
  • The maximum score is 100 points, and the reel with the highest total score will be declared the winner.
  • In the event of a tie, the reel with the highest score in the “Best Concept” category will be given preference.

General Rules

  • Participants must ensure their submissions do not violate any copyright, intellectual property rights, or privacy laws.
  • Use of abusive language is strictly prohibited in reels. Reels containing such language will be disqualified.
  • By entering the competition, participants grant the organizers the right to use, share, and promote their reels on various platforms.
  • The organizers reserve the right to modify, cancel, or suspend the competition at any time.
    • Audio and video clips should not be used to make any controversial / horrific depiction or harming any living person / object/organizations. Audio / video clips that are not in accordance with the guidelines will not be accepted.
    • The decision of Surat City Police, Committee of judges and Cyber Suraksha Setu will be final in all matters regarding the competition and no correspondence will be executed in this regard.
    • This is a competition to prepare a Reel clip in any of the 3 languages Gujarati / English / Hindi on a given subject, in which digital animation film can also be made.
  • Best Concept:
    • Originality and creativity of the idea
    • Relevance to the theme
    • Clarity and coherence of the concept 
  • Best Reel :
    • Production quality 
    • Editing and visual effects 
    • Overall engagement and entertainment value 
  • Best Views and Likes :
    • Total views 
    • Total likes 
    • Engagement ratio (views to likes)
  • Best Share:
    • Number of shares 
    • Reach and impact of the share 
    • Virality of the reel 

Disqualification

  • Failure to comply with the rules and regulations guidelines and theme of the competition will result in disqualification.
  • Any form of cheating, manipulation, or unethical behavior will lead to immediate disqualification.
  • If a contestant submits after the deadline, their submission will not be counted.

Timeline

  • Announcement of Cyber Safe Reels :- 8th September
    • Registration and submission begin :- 8th September
    • Registration and submission closes :- 31st  October
    • Shortlisted participants list :- To be declare
    • Announcement of winner :- To be declare
    • Award Ceremony :- To be declare

Contact Information

  • For any queries or concerns, participants may contact the competition organizers at 

    [email protected]             or                 9638836058.

Acceptance of Terms

  • By participating in this competition, participants agree to abide by these rules and regulations.

Legal and Ethical Considerations

  • Rights: Rights of the submitted work on the website will be of Surat City Police / Cyber Suraksha Setu team and the content creator
  • Disqualification: Participants who will do late submissions, failure to follow guidelines and theme of the competition will be disqualified.

સાઇબરસેફ રીલ કોમ્પિટિશન


થીમ : ઓનલાઇન સેફટી અને ડિજિટલ વેલનેસ

સાયબર સેફ રીલ્સ – રીલ મેકીંગ કમ્પિટીશન

રીલ મેકીંગ કમ્પિટીશન, એ એવા સૌ નાગરિકો માટે આયોજીત રોમાંચક સ્પર્ધા છે, જેઓ ફિલ્મમેકીંગ અને સ્ટોરીટેલીંગ આર્ટમાં રસ ધરાવે છે. આ સ્પર્ધા સૌને ઓરીજીનલ રીલ બનાવી, સબમિટ કરી, પોતાની સર્જનાત્મકતા, ટેક્નિકલ સ્કીલ અને અનોખું પરિપ્રેક્ષ્ય રજૂ કરવા નિમંત્રણ આપે છે.

સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકો આપેલા વિવિધ ટોપિક્સ પર સાયબર ક્રાઇમ જાગૃતિ સારુ રીલ્સથી લઇને શોર્ટ વિડિયો બનાવી શકે છે.  આ સ્પર્ધા સૌને વિવિધ પ્રકારની સ્ટાઇલ, ટેક્નિક અને વાર્તાકથન પધ્ધતિઓનો પ્રયોગ કરવા પ્લેટફોર્મ પૂરું પાડી, પોતાના વિચારોને ક્રિયાશીલ અને આકર્ષક રીતે દર્શાવવાપ્રોત્સાહિત કરે છે.

વિષયો

  • ડિજિટલ અરેસ્ટ ફ્રોડ ( ફેડેક્સ પાર્સલ ફ્રોડ)
  • ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ( ફોરેક્સ ટ્રેડિંગ / ક્રિપ્ટો કરન્સી ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ)
  • ટાસ્ક ફ્રોડ ( જોબ ફ્રોડ)
  • સોશીયલ મીડિયા સંબંધિત ફ્રોડ ( ફેક આઇડેન્ટીટી / ફોટો મોર્ફીંગ / સેક્સ્ટોર્શન/ સાયબર બુલીંગ/ સાયબર સ્ટોકીંગ / અજાણ્યા ઇસમો તરફથી આવતા મેસેજીસ/ અજાણી લિંક્સ/ અજાણી ફ્રેન્ડ રીક્વેસ્ટ)
  • ઓનલાઇન સેફ્ટી
  • સાયબર ફ્રોડ્સ ( ઉપર દર્શાવ્યા સિવાયના અન્ય પ્રકારના સાયબર ફ્રોડ્સ)

કોણ ભાગ લઈ શકે છે?

વ્યાવસાયિકો

વિધ્યાર્થીઑ

Guidelines

યોગ્યતા

  • આ સ્પર્ધા કોઇપણ જાતના વય, સ્થાન કે પૃષ્ઠભૂમિના કોઇપણ જાતના પ્રતિબંધ વિના તમામ સ્પર્ધકો માટે છે. 
  • સ્પર્ધકો આ સ્પર્ધામાં વ્યક્તિગત ધોરણે અથવા એક ટીમ તરીકે ભાગ લઇ શકે છે. ( એક ટીમ દીઠ વધુમાં વધુ ત્રણ સભ્યો ભાગ લઇ શકે છે.)

સબમિશન માર્ગદર્શિકા

  • રીલ ફરજીયાતપણે ઇન્સ્ટાગ્રામ પર સબમિટ કરવાની રહેશે.
  •  દરેક સ્પર્ધક અથવા ટીમે સ્પર્ધામાં માત્ર એક જ રીલ સબમિટ કરવાની રહેશે.
  •  રીલનો સમય વધુમાં વધુ 90 સેકન્ડ નો રહેશે.
  • સ્પર્ધા માટે રીલ સબમિશન આ માટે નક્કી કરેલ અંતિમ તારીખ સુધીમાં કરવાનો રહેશે. મોડી સબમિટ થયેલ એન્ટ્રી સ્વીકારવામાં આવશે નહિ.
  •  સ્પર્ધકોએ રીલ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તથા cybersanjivani.org પર અપલોડ/સબમિટ કરવાની રહેશે તથા નીચે દર્શાવેલ એકાઉન્ટસ ટેગ કરવાના રહેશે.
    1. suratcitypolice
    2. cybersurakshasetu
    3. cybersanjivani

કોલાબ્રેશન માટેની રીક્વેસ્ટ માત્ર Cyber Safe Reelsને મોકલવાની રહેશે.

રીલ્સની કન્ટેન્ટ માટેની આવશ્યકતાઓ

  • રીલ્સ બનાવવામાં ફરજીયાતપણે આયોજકો દ્વારા જણાવવામાં આવેલ સ્પર્ધાની થીમનું પાલન કરવું આવશ્યક છે.
  • રીલની કન્ટેન્ટ અસલી હોવી જોઈએ અને સ્પર્ધક દ્વારા બનાવવામાં આવેલ હોવી જોઈએ. કન્ટેન્ટ ચોરી ગેરલાયકાતમાં પરિણમશે.
  • અયોગ્ય, અપમાનજનક અથવા હાનિકારક જણાતી કોઈપણ સામગ્રી ન્યાયાધીશોના નિર્ણયથી ગેરલાયક ઠરશે.

ગુણ મૂલ્યાંકન અને પુરસ્કારો

  • દરેક રીલનું મૂલ્યાંકન નિર્ણાયકોની પેનલ દ્વારા મૂલ્યાંકન માટે નક્કી કરવામાં આવેલ માપદંડોને આધારે કરવામાં આવશે.
  • રીલ્સ વચ્ચે સમાન ગુણના કારણે ‘ટાઇ’ના સંજોગોમાં “બેસ્ટ કંસેપ્ટ” વિભાગમાં સૌથી વધુ ગુણ મેળવનાર રીલને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • વધુમાં વધુ ગુણ 100 રહેશે અને સૌથી વધુ ગુણ મેળવનાર રીલને વિજેતા જાહેર કરવામાં આવશે.

સામાન્ય નિયમો

  • સ્પર્ધકોએ ખાતરી કરવાની રહેશે કે તેઓ દ્વારા સબમિટ કરવામાં આવેલ રીલની કન્ટેન્ટ કોઈપણ કોપીરાઈટ, બૌદ્ધિક સંપદા અધિકારો અથવા ગોપનીયતાના કાયદાનું ઉલ્લંઘન કરતી નથી.
  • રીલ બનાવવામાં અપશબ્દોના પ્રયોગવાળી ભાષાના ઉપયોગ પર સખત પ્રતિબંધ છે. આ પ્રકારની ભાષાના પ્રયોગવાળી રીલ સ્પર્ધા માટે ગેરલાયક માનવામાં આવશે.
  • સ્પર્ધામાં ભાગ લઇ પોતાની રીલ સબમિટ કરી સ્પર્ધકો આયોજકોને વિવિધ સોશીયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર તેમની રીલ્સનો ઉપયોગ, શેર અને પ્રચાર કરવાનો અધિકાર આપે છે.
  • આયોજકો કોઈપણ સમયે સ્પર્ધામાં ફેરફાર કરવા, રદ કરવા અથવા સ્થગિત કરવાનો અબાધિત અધિકાર ધરાવે  છે.
    • ઓડિયો અને વિડિયો ક્લિપ્સનો ઉપયોગ કોઈપણ જીવંત વ્યક્તિ/વસ્તુને નુકસાન પહોંચાડવાના વિવાદાસ્પદ/ભયાનક નિરૂપણ માટે થવો જોઈએ નહીં. માર્ગદર્શિકા અનુસાર ન હોય તેવી ઓડિયો/વિડિયો ક્લિપ્સ સ્વીકારવામાં આવશે નહીં.
    • સ્પર્ધાને લગતી તમામ બાબતોમાં સુરત શહેર પોલીસ, નિર્ણાયકોની સમિતિ અને સાયબર સુરક્ષા સેતુનો નિર્ણય આખરી અને બંધનકર્તારહેશે. આ અંગે કોઈ પણ પ્રકારની રજૂઆતો ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.
    • આ સ્પર્ધામાં સ્પર્ધકે  આપેલ વિષય પર ગુજરાતી/અંગ્રેજી/હિન્દી ભાષામાં ટૂંકી રીલ  તૈયાર કરવાની રહેશે, જેમાં ડિજિટલ એનિમેશન ફિલ્મ પણ બનાવી શકાય છે.
  • બેસ્ટ કન્સેપ્ટ:
    • વિચારની મૌલિકતા અને સર્જનાત્મકતા 
    • થીમની સાથે સુસંગતતા 
    • વિચારની સ્પષ્ટતા અને પ્રસ્તુતતા 
  • બેસ્ટ રીલ:
    • પ્રોડક્શન ક્વોલિટી 
    • એડિટીંગ અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ 
    • ઓવરોલ એંગેજમેન્ટ અને મનોરંજન ક્ષમતા 
  • બેસ્ટ વ્યુઝ અને લાઇક્સ :
    • કુલ વ્યુ
    • કુલ લાઇક્સ 
    • એંગેજમેન્ટ રેશિયો ( વ્યુઝની સરખામણીએ લાઇક્સ )
  • બેસ્ટ શેર:
    • કુલ શેર 
    • રીચ એન્ડ ઇમ્પેક્ટ ઓફ શેર 
    • રીલ વાઇરલીટી 

ગેરલાયકાત

  • જે સ્પર્ધક મોડેથી સબમિશન કરશે કે માર્ગદર્શિકા અને સ્પર્ધાની થીમનું પાલન કરવામાં નિષ્ફળ જશે, તેને ગેરલાયક ઠેરવવામાં આવશે.
  • નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતા ગેરલાયકાતમાં પરિણમશે.
  • કોઈપણ પ્રકારની છેતરપિંડી, ચાલાકી અથવા અનૈતિક વર્તન તાત્કાલિક ગેરલાયકાત તરફ દોરી જશે.

Timeline

  • સાયબર સેફ રીલ્સની જાહેરાત :- 8th સપ્ટેમ્બર
    • નોંધણી અને સબમિશન શરૂઃ- 8th સપ્ટેમ્બર
    • નોંધણી અને સબમિશન બંધ:- 31st ઓક્ટોબર
    • શોર્ટલિસ્ટ કરાયેલા સહભાગીઓની યાદી :- ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે
    • વિજેતાની જાહેરાત :- ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે
    • એવોર્ડ સમારોહ :- ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે

સંપર્ક માહિતી

  • કોઈપણ પ્રશ્નો અથવા પૂછપરછ માટે, સ્પર્ધકો [[email protected] ] અથવા [9638836058] પર સ્પર્ધાના આયોજકોનો સંપર્ક કરી શકે છે.

શરતોની સ્વીકૃતિ

  • આ સ્પર્ધામાં ભાગ લઈને, સ્પર્ધકો આ નિયમોનું પાલન કરવા માટે સંમત થાય છે.

કાનૂની અને નૈતિક વિચારણાઓ

  • અધિકારો: વેબસાઈટ પર સબમિટ કરેલ કાર્યના અધિકારો સુરત શહેર પોલીસ/સાયબર સુરક્ષા સેતુ ટીમ અને સામગ્રી નિર્માતાના રહેશે.
  • અયોગ્યતા: જે સહભાગીઓ મોડેથી સબમિશન કરશે, માર્ગદર્શિકા અને સ્પર્ધાની થીમનું પાલન કરવામાં નિષ્ફળ જશે તે ગેરલાયક ઠરશે.

साइबर सेफ रील्स प्रतियोगिता

विषय: ऑनलाइन सुरक्षा और डिजिटल स्वास्थ्य

रील मेकिंग प्रतियोगिता, एक रोमांचक कार्यक्रम है जो उन सभी नागरिकों के लिए बनाया गया है जो फिल्म निर्माण और कहानी कहने की कला का पता लगाने के लिए उत्सुक हैं। यह प्रतियोगिता सभी को मूल वीडियो बनाने और सबमिट करने और अपनी रचनात्मकता, तकनीकी कौशल और अद्वितीय नजरिया दिखाने के लिए आमंत्रित करती है।

प्रतिभागी जागरूकता के उद्देश्य से रील से लेकर छोटी कहानियों तक विभिन्न विषयों पर वीडियो बना सकते हैं। यह प्रतियोगिता सभी को विभिन्न शैलियों, तकनीकों और कहानी कहने के तरीकों के साथ प्रयोग करने के लिए एक मंच प्रदान करती है, जिससे उन्हें अपने विचारों को गतिशील और आकर्षक तरीकों से व्यक्त करने के लिए प्रोत्साहित किया जाता है।

 

विषय

  • डिजिटल गिरफ्तारी धोखाधड़ी (फेडेक्स पार्सल धोखाधड़ी)
  • निवेश धोखाधड़ी (विदेशी मुद्रा व्यापार/क्रिप्टो मुद्रा निवेश धोखाधड़ी)
  • कार्य धोखाधड़ी
  • सोशल मीडिया से संबंधित धोखाधड़ी (नकली पहचान/फोटो मॉर्फिंग/सेक्सटॉर्शन/साइबर बुलिंग/साइबर स्टॉकिंग/अनजान संदेश/अनजान लिंक/अनजान मित्र निवेदन, अनजान लिंक)
  • ऑनलाइन सुरक्षा
  • साइबर धोखाधड़ी (ऊपर बताए गए साइबर धोखाधड़ी के अलावा अन्य)

कौन भाग ले सकता है

पेशेवरों

छात्र

दिशा निर्देशों

पात्रता

  • प्रतियोगिता सभी प्रतिभागियों के लिए खुली है, जिसमें आयु, स्थान या पृष्ठभूमि पर कोई प्रतिबंध नहीं है।
  • प्रतिभागी व्यक्तिगत रूप से या एक टीम के हिस्से के रूप में प्रतियोगिता में भाग ले सकते हैं (प्रति टीम अधिकतम तीन सदस्य)।

सबमिशन दिशानिर्देश

  • रील को इंस्टाग्राम पर सबमिट किया जाना चाहिए।
  • रील को इंस्टाग्राम पर सबमिट किया जाना चाहिए।
  • रील की लंबाई 90 सेकंड  से अधिक नहीं होनी चाहिए।
  • सबमिशन निर्धारित समय सीमा तक किए जाने चाहिए। देर से किए गए सबमिशन स्वीकार नहीं किए जाएँगे।
  • प्रतियोगियों को अपने प्रोफाइल पर रील अपलोड करनी होगी और नीचे दिए गए अकाउंट्स को टैग करना होगा।

    1. suratcitypolice
    2. cybersurakshasetu
    3. cybersanjivani
  • कोलैबोरेशन के लिए केवल ‘Cyber Safe Reels’ को रीक्वेस्ट भेजनी होगी।

सामग्री दिशानिर्देश

  • रील को आयोजकों द्वारा बताई गई प्रतियोगिता की थीम का पालन करना होगा।
  • रील की सामग्री मूल होनी चाहिए और प्रतिभागी(ओं) द्वारा बनाई गई होनी चाहिए। साहित्यिक चोरी के परिणामस्वरूप अयोग्यता होगी।
  • अनुचित, आपत्तिजनक या हानिकारक समझी जाने वाली कोई भी सामग्री न्यायाधीशों के विवेक पर अयोग्य घोषित कर दी जाएगी।

स्कोरिंग और पुरस्कार

  • प्रत्येक रील का मूल्यांकन और मूल्यांकन के लिए तय किए गए मानदंडों के आधार पर न्यायाधीशों के एक पैनल द्वारा स्कोर किया जाएगा।
  • अधिकतम स्कोर 100 अंक है, और सबसे अधिक कुल स्कोर वाली रील को विजेता घोषित किया जाएगा।
  • बराबरी की स्थिति में, “बेस्ट कॉन्सेप्ट” श्रेणी में सबसे अधिक अंक पाने वाली रील को वरीयता दी जाएगी।

सामान्य नियम

  •  प्रतिभागियों को यह सुनिश्चित करना होगा कि उनकी प्रस्तुतियाँ किसी भी कॉपीराइट, मानसिक संपदा अधिकार या प्राइवेसी कानून का उल्लंघन नहीं करती हैं।

  • रीलों में अपमानजनक भाषा का उपयोग सख्त वर्जित है। ऐसी भाषा वाली रील को अयोग्य घोषित कर दिया जाएगा।
  • प्रतियोगिता में भाग लेकर, प्रतिभागी आयोजकों को विभिन्न प्लेटफार्मों पर अपनी रीलों का उपयोग, बांटना और प्रचार करने का अधिकार देते हैं।
  • आयोजक किसी भी समय प्रतियोगिता को संशोधित, रद्द या निलंबित करने का अधिकार सुरक्षित रखते हैं।

    1. ऑडियो और वीडियो क्लिप का उपयोग किसी भी जीवित व्यक्ति / वस्तु / संगठन को नुकसान पहुंचाने या किसी भी विवादास्पद / भयावह चित्रण के लिए नहीं किया जाना चाहिए। दिशानिर्देशों के अनुरूप नहीं होने वाले ऑडियो / वीडियो क्लिप को स्वीकार नहीं किया जाएगा।

      आयोजक किसी भी समय प्रतियोगिता को संशोधित, रद्द या निलंबित करने का अधिकार सुरक्षित रखते हैं।

    1. प्रतियोगिता से संबंधित सभी मामलों में सूरत सिटी पुलिस, जजों की समिति और साइबर सुरक्षा सेतु का निर्णय अंतिम होगा और इस संबंध में कोई पत्राचार नहीं किया जाएगा।
    2. यह प्रतियोगिता किसी भी विषय पर गुजराती/अंग्रेजी/हिंदी में से किसी भी 3 भाषाओं में रील क्लिप  तैयार करने की है, जिसमें डिजिटल एनीमेशन फिल्म भी बनाई जा सकती है। इस पर कोई डॉक्यूमेंट्री प्रस्तुत न करें। प्रतिभागियों को इस रील को अपनी प्रोफ़ाइल पर अपलोड    करना होगा और cybersanjivani.org पर सबमिशन करना होगा।
  •  

  • मूल्यांकन के लिए मापदंड
  • सर्वश्रेष्ठ अवधारणा:
    • विचार की मौलिकता और रचनात्मकता 
    • विषय से प्रासंगिकता 
    • अवधारणा की स्पष्टता और सुसंगतता 
  • सर्वश्रेष्ठ रील:
    • उत्पादन गुणवत्ता 
    • संपादन और दृश्य प्रभाव 
    • समग्र जुड़ाव और मनोरंजन मूल्य 
  • सर्वश्रेष्ठ व्यू और लाइक :
    • कुल व्यू  
    • कुल लाइक 
    • जुड़ाव अनुपात (व्यू से लाइक) 
  • सर्वश्रेष्ठ शेयर :
    • शेयर की संख्या
    • शेयर की पहुंच और प्रभाव 
    • रील की वायरलिटी 

नियमों और विनियमों का पालन न करने पर अयोग्यता होगी।

  • किसी भी प्रकार की धोखाधड़ी, हेरफेर या अनैतिक व्यवहार के परिणामस्वरूप तत्काल अयोग्यता होगी।

समयरेखा

  • Cyber Safe Reels की घोषणा: 8th सितम्बर
    • पंजीकरण और सबमिशन शुरू: 8th सितम्बर
    • पंजीकरण और सबमिशन समाप्त: 31st अक्टूबर
    • शॉर्टलिस्ट किए गए प्रतिभागियों की सूची: जल्द ही घोषित किया जाएगा
    • विजेता की घोषणा: जल्द ही घोषित किया जाएगा
    • अवार्ड सेरेमनी: जल्द ही घोषित किया जाएगा

संपर्क जानकारी

  • किसी भी प्रश्न या चिंता के लिए, प्रतिभागी [email protected] या 9638836058 पर प्रतियोगिता आयोजकों से संपर्क कर सकते हैं।

शर्तों की स्वीकृति

  • इस प्रतियोगिता में भाग लेकर, प्रतिभागी इन नियमों और विनियमों का पालन करने के लिए सहमत होते हैं।

कानूनी और नैतिक विचार

  • अधिकार: वेबसाइट पर प्रस्तुत कार्य के अधिकार सूरत सिटी पुलिस / साइबर सुरक्षा सेतु टीम और सामग्री निर्माता के होंगे
  • अयोग्यता: जो प्रतिभागी देर से प्रस्तुतिकरण करेंगे, दिशा-निर्देशों और प्रतियोगिता के विषय का पालन करने में विफल रहेंगे, उन्हें अयोग्य घोषित कर दिया जाएगा।